- ગેસઆધારિતઈલેકિટ્રસિટીપેદાકરવામાંગુજરાતદેશભરમાં પ્રથમસ્થાનધરાવેછે.
- ઇ.સ. ૧૮૪૯ગુજરાતીભાષામાંપ્રથમસાપ્તાહિક એલેકઝાન્ડરકિન્લોકફોર્બ્સપ્રકાશિતકર્યું.
- ઇન્દુમતીબેન શેઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન હતા.
- ગુજરાત કપાસ તથા મગફળી ના ઉત્પાદનમાં પ્રથમ અને તમાકુંના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે.
- પ્રથમ ગુજરાતી સ્કૂલ :સુરત ૧૯૩૬.
- ઓનલાઇનવૉટિંગનીસુવિધાઉપલબ્ધકરાવનારગુજરાતદેશનુપહેલુરાજ્યબનીગયુછે.
- સૌપ્રથમઅમદાવાદમ્યૂનિસિપલકોર્પોરેશનનીચુંટણીમાઓનલાઇનવૉટિંગસુવિધાઉપલબ્ધકરાવવામાઆવી.
- ગુજરાતનીપ્રથમઔદ્યોગિકવસાહતકયાંસ્થપાઈહતી? - Correct Answer: રાજકોટ
- ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયારાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
- ગુજરાતમાં સૌપ્રથમ કઈકોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭§ ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ§ છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકેકોણ હતા? Ans: દુર્ગારામ મહેતા- 1842Surat
- ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
- ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
- ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી? Ans: અમદાવાદ-૧૯૦૫
- સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920ભારતમાં સૌ પ્રથમ
૧ | ગવર્નર જનરલ | વોરન હેસ્ટીંગ | ૧૭૭૩ |
૨ | વાઇસરોય | લોર્ડ કેનિંગ | ૧૮૫૮ |
૩ | રાષ્ટ્રીય કોંગ્રસના પ્રમુખ | વ્યોમેશચંદ્ર બેનરજી | ૧૮૮૫ |
૪ | બ્રિટીશ પાર્લામેન્ટના હિન્દી સભ્ય | દાદાભાઈ નવરોજી | ૧૮૯૧ |
૫ | નોબેલ પારિતોષિક વિજેતા (સાહિત્ય ) | રવીન્દ્રનાથ ટાગોર | ૧૯૧૩ |
૬ | નોબેલ પારિતોષિક વિજેતા ( વિજ્ઞાન ) | ડો .સી. વી. રામન | ૧૯૩૦ |
૭ | માઉન્ટ એવરેસ્ટ વિજેતા | શેરપા તેનસિંગ | ૧૯૫૩ |
૮ | વડા પ્રધાન | જવાહરલાલ નેહરુ | ૧૯૪૭ |
૯ | રાષ્ટ્રપતિ | ડો. રાજેન્દ્રપ્રસાદ | ૧૯૫૦ |
૧૦ | સરસેનાપતિ | જ.કે.એમ.કરિઅપ્પા | ૧૯૪૯ |
૧૧ | આઇ.સી.એસ. | સત્યેન્દ્રનાથ ઠાકુર | ૧૯૪૦ |
૧૨ | લોકસભા ના અધ્યક્ષ | ગણેશ વી. માવળકર | ૧૯૫૨ |
૧૩ | અવકાશયાત્રી | રાકેશ શર્મા | ૧૯૮૪ |
૧૪ | લશ્કરના ફીલ્ડમાર્શલ | જનરલ માણેકશા | ૧૯૭૧ |
૧૫ | નાયબ વડાપ્રધાન | સરદાર વલ્લભભાઈ | ૧૯૪૮ |
૧૬ | ૧૮૫૭ વિપ્લવનો શહીદ | મંગલ પાંડે | ૧૮૫૭ |
૧૭ | વ્યકિતગત સત્યાગ્રહના સત્યાગ્રહી | વિનોબા ભાવે | ૧૯૪૦ |
૧૮ | મુસ્લિમ રાષ્ટ્રપતિ | ડો.ઝાકીર હુસેન | ૧૯૬૭ |
૧૯ | દલિત રાષ્ટ્રપતિ | ડો. કે. આર. નારાયણન | ૧૯૯૭ |
૨૦ | મહિલા રાષ્ટ્રપતિ | પ્રતિભા પાટીલ | ૨૦૦૯ |
No comments:
Post a Comment